બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 11 માર્ચ 2022 (16:19 IST)

CBSE Term 2 Exam Date 2022- CBSE ટર્મ 2 વર્ગ 10 ની પરીક્ષાની ડેટશીટ બહાર પાડવામાં આવી, અહીં તપાસો સંપૂર્ણ પરીક્ષા શેડ્યૂલ

CBSE ટર્મ 2 પરીક્ષાની તારીખ 2022: CBSE બોર્ડે ટર્મ 2 ધોરણ 10 ની પરીક્ષા અને ધોરણ 12 ની પરીક્ષાની તારીખપત્રક બહાર પાડી છે. CBSE ટર્મ 2 ની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી શરૂ થશે. CBSE બોર્ડના લાખો વિદ્યાર્થીઓ ટર્મ-2 પરીક્ષાની ડેટશીટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

વિદ્યાર્થીઓની આ ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 11 માર્ચ 2022 ના રોજ CBSE પરીક્ષાની તારીખ શીટ બહાર પાડી છે. CBSE ટર્મ 2- 10માની પરીક્ષા અને CBSE ટર્મ 2 - 12ની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ હવે CBSEની અધિકૃત વેબસાઇટ પર સંપૂર્ણ પરીક્ષા શેડ્યૂલ ચકાસી શકે છે. ઉમેદવારોની સુવિધા માટે અહીં ડેટ શીટ પણ આપવામાં આવી રહી છે.