બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 માર્ચ 2022 (15:53 IST)

વછરાજ ગૌસેવા ટ્ર્સ્ટ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો

todays news
વછરાજ ગૌસેવા ટ્ર્સ્ટ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો
જામનગરમાં યોજાયેલા રાજભા ગઢવી અને નિરંજન પંડ્યાના લોકડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા કલાકારોના સ્ટેજ ઉપર ચલણી નોટોના ઢ્ગલા મળ્યા. 
 
જામનગરના વિભાપર ગામમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકગાયક રાજભા ગઢવી, નિરંજન પંડ્યા અને ફરિદા મીરના ડાયરામાં લોકોએ ચલણી નોટનો વરસાદ કરતા કલાકારોના સ્ટેજ પર ચલણી નોટના ઢગલાં જોવા મળ્યા હતા.