મંગળવાર, 15 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 માર્ચ 2022 (14:41 IST)

ઉત્તર કાશ્મીરમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે

શ્રીનગર- ઉત્તર કશ્મીરમાં ગુરેજ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે દૂરના એક ક્ષેત્રમાં સીમા સુરક્ષા બળ ( બીએસએફ)ના બીમાર કર્મીને લઈન જઈ રહ્યો સેનાનો એક હેલીકોપ્ટર "ચીતા" દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયો. અધિકારીઓએ આ જાણકારી આપી. તેણે જણાવ્યુ કે દુર્ઘટનાના કારણ અને કોઈને હાનિ થવાની તત્કાલ કોઈ જાણકારી નથી. 
 
એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે તેણે નિયંત્રણ ગુમાવ્યું. આ અકસ્માત ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ગુજરાન નાળા પાસે થયો હતો.