શું તમે જાણો છો કી-બોર્ડના આ ફંક્શંનF3  વિંડોઝમાં F3 દબાવવાથી સર્ચ બૉકસ ખુલી જાય છે, જેનો ઉપયોગ ફાઈલો કે ફોલ્ડરોને શોધવા માટે કરી શકાય છે. 
 
* માઈક્રોસૉફ્ટ વર્ડમાં shift + F3 દબાવવાથી અંગ્રેજીના સિલેક્ટ કરેલા મેટર અપર કેસ કે લોવર કેસમાં બદલી શકાય છે. 
 
* માઈક્રોસૉફટ ડોસમાં કમાંડ પ્રામ્પ્ટ વિંડોમાં F3 દબાવવાથી પહેલા ટાઈપ કરેલ કમાંડ ફરીથી ટાઈપ થઈ જાય છે. 
 


આ પણ વાંચો :