1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

શુ તમે જાણો છો : આંખોમાં ચિપડા કેમ આવે છે ?

ટિઅર ડ્ક્ટ (જેમાંથી આંખોમાંથી આંસુ નીકળે છે) ના બ્લોક થઈ જવાથી તેમા એક ચિકણો પદાર્થ બને છે. એમ્નિઓટિક ફ્લૂડ કે ત્વચાની કોશિકાઓને કારણે આવુ થાય છે. સામાન્ય રીતે સવારે ઉઠતા આંખોને કિનારે સામાન્ય પીળો કે સફેદ રંગનો આ પદાર્થ સૌની આંખોમાં બને છે. આ જો કે નેચરલ છે પણ જો આવું દિવસભર થાય તો જરૂર કોઈ ઈંફેક્શનને કારણે થાય છે. જે માટે બેક્ટેરિયા જવાબદાર હોઈ શકે છે. 

બોડી ફેક્ટ : 12 સપ્તાહનું ગર્ભસ્થ બાળકનું હ્રદય ધડકવાનું શરૂ કરી દે છે. એની હ્રદય ગતિ કોઈ વયસ્કની હ્રદય ગતિ કરતા બે ગણી હોય છે.