1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
  4. SAVE ELECTRICITY- Save electricity: Save the nation

આવો આપણે બધા સાથે મળીને અંધકારમાંથી પ્રકાશ ની તરફ વધીએ

SAVE ELECTRICITY
bijli electricity


તમસો મા જ્યોતિર્ગમય 
 
દેશના કરોડો નાગરિકો વીજળી સંકટનો સામનો કરી રહ્યા 
છે. આજની નાનકડી બચત આવતીકાલના મોટા સંકટથી 
બચાવી શકે છે. 
 
આવો આપણે બધા સાથે મળીને અંધકારમાંથી પ્રકાશ
ની તરફ વધીએ અને આપણી દુનિયાને પ્રકાશિત રાખીએ 
 
અપીલ છે કે વીજળીનો ઉપયોગ 
જરૂર હોય તો જ કરો