26/11- 10વર્ષ - છેલ્લાં ૧૫ વર્ષમાં વિશ્વમાં થયેલા ૫ સૌથી મોટા આતંકવાદી હુમલા

Last Updated: સોમવાર, 26 નવેમ્બર 2018 (10:55 IST)
પેરિસમાં થયેલ આ હુમલા અમને વિશ્વમાં કેટલા ભીષણ આતંકી હુમલા થયા છે એને યાદ કરવા પર મજબૂર કરે છે. આવો જાણીએ 5 અત્યાર 15 વર્ષમાં થયેલ 5 સૌથી મોટા આતંકી હુમલા વિશે

ફ્રાંસની રાજધાની પેરિસમાં સીરિયલ આતંકવાદી ધમાકા અને ગોળીબારમાં ઓછામાં ઓછા 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. 200થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. ફ્રેંચ મીડિયા મુજબ આતંકી સમુહ આઈએસઆઈએસ એ આ હુમલાની જવાબદારી લીધી છે.

કંસર્ટ હોલમાં 100 લોકોને બંધક બનવી લેવામાં આવ્યા છે. આ હુમલા પછી ફ્રાંસમાં આવતા-જતા બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.મુજબ ફ્રાંસીસી સુરક્ષાબળોએ ત્રણ હુમલાવરોને ઠાર કર્યા છે. ફ્રાંસમાં કટોકટીની જાહેરાત કરી દીધી છે. પેરિસમાં સાત સ્થાન પર હુમલા થયા છે. આ હુમલાની તુલના 26/11ના મુંબઈ હુમલા સાથે કરવામાં આવી રહી છે. પેરિસ હુમલામાં અનેક સ્થાન પર બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. રેસ્ટોરંટમાં ગોળીબાર પછી થિયેટરમાં 100થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. હુમલાવરોના સંકજામાથી બચીને નીકળેલ એક વ્યક્તિએ કહ્યુ કે તે લોકો એક એકને કાઢી કાઢીને ગોળી મારી રહ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાંસમાં થયેલ આ અત્યાર સુધીની સૌથી ઘાટક હિંસાત્મક ઘટના છે.આ પણ વાંચો :