Jokes - લગ્નની વર્ષગાંઠ Updated: Sun, 25 Nov 2018 (09:33 IST) google-news પતિ - આપણી 10મી એનીવર્સરી પર હુ તને અંડમાન નિકોબાર આઈલેંડ લઈ જઈશ પત્ની - અરે વાહ અને 25મી વર્ષગાંઠ પર ? પતિ - તને પરત લેવા આવીશ.