ગુજરાતી જોક્સ - સ્ત્રી તો સ્ત્રી જ
બે સ્ત્રીઓ વાતો કરતા કરતા ચાલતી હતી અને મારી કાર સાથે અથડાઈ ગઈ... ગુસ્સામાં બોલી
ભાઈસાહેબ કેવી ગાડી ચલાવો છો..
પણ વિચારવાની વાત તો એ છે કે મારી ગાડી બંધ હતી અને એ પાર્કિગમાં ઉભી હતી
ये भी पढ़ें
