ગુજરાતી જોક્સ - આતા માજી સટકલી Updated: Thu, 27 Sep 2018 (15:18 IST) google-news પપ્પુ કાર ધોઈ રહ્યો હતો.. પાસેથી એક આંટી પસાર થઈ અને બોલી - કાર ધોઈ રહ્યો છે શુ ? પપ્પુ ગુસ્સામાં - નહી આંટી.. કારને પાણી છાંટી રહ્યો છુ.. કદાચ મોટી થઈને બસ બની જાય !!