ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (15:04 IST)

ગુજરાતી જોક્સ - લગ્નની પ્રથમ રાત

લગ્ન પછી પહેલી રાત્રે પપ્પુ ખૂબ કંફ્યૂઝ હતો તેણે સમજાતુ નહોતુ કે પોતાની પત્નીને શુ વાત કરે. અડધો કલાક પછી તે ગભરાઈને બોલ્યો - તમે ઘરે બતાવીને આવ્યા છો ને કે આજે રાત્રે તમે અહી જ રોકાશો ?