ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (17:52 IST)

ગુજરાતી જોક્સ - સીનિયર જૂનિયર

શિક્ષકે પુછયુ - સીનિયર અને જૂનિયરમાં શુ અંતર છે ?
ફક્ત મગને હાથ ઉપર કર્યો 
શિક્ષક બોલ્યા - શાબાશ બેટા.. બતાવો ?
મગન - સર જે સમુદ્રની પાસે રહે છે તે સીનિયર (see-near),
અને જે પ્રાણીસંગ્રહાલયની પાસે રહે તે જૂનિયર(zoo-near)!