ગુજરાતી જોક્સ - બહાદુર

Last Modified શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (14:05 IST)
એકવાર ક્લાસમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પુછ્યો
મેડમ - તમારા બધામાં સૌથી કોણ છે બાળકો
મેડમનો સવાલ સાંભળીને બધા બાળકોએ હાથ ઉપર કર્યો.
આ જોઈને મેડમે એક વધુ સવાલ પુછ્યો
મેડમ -૳ સારુ બતાવો જો તમારે શાળા સામે કોઈ બોમ્બ મુકી દે તો તમે શુ કરશો
મેડમનો સવાલ સાભળી પપ્પુએ હાથ ઉઠાવ્યો અને બોલ્યો

મેડમ જી એક બે મિનિટ જોઈશુ જો કોઈ લઈ જાય તો ઠીક છે નહી તો સ્ટાફરૂમમાં મુકી દઈશુ


આ પણ વાંચો :