શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (14:34 IST)

ગુજરાતી જોક્સ - મોબાઈલ

પત્ની સવાર સવારે ઉઠીને સીધી મેક અપ કરવા માંડી, પત્નીની આંખો ખુલી.. 
પાગલ થઈ ગઈ છે શુ.. સવાર સવારે મેક અપ કરવા બેસી ગઈ.. 
પત્ની - અરે ચૂપ રહો.. મે મારા ફોનમાં ચેહરો જોઈને ખોલનારુ લૉક લગાવ્યુ હતુ, અને હવે ફોન મને ઓળખી રહ્યો નથી.