નર્સ- ડાક્ટરને - સર હું બેડ નં. 6 નું બીપી 3 વાર ચેક કર્યુ છે પણ એનું બીપી હાઈ જ આવી રહ્યુ છે ડાક્ટર- હવે એક વાર ફરીથી ચેક કરો . પણ તમારા ઉપરના બે બટ્ન લગાવીને