શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 20 ઑક્ટોબર 2018 (15:12 IST)

ગુજરાતી જોક્સ - એક્સપર્ટ પાયલોટ

એકવાર અમેરિકામાં એક વિમાન ખરાબ હવામાનને કારણે ગોતા ખાવા લાગ્યુ 
 
વિમાનના પાયલોટે પોતાનો બધો અનુભવ અને કલાને  લગાવી પર્વતો વચ્ચેથી બચતા બચાવતા આડા તિરછા કટ મારીને વિમાનને બચાવીને એયરપોર્ટ પર ઉતાર્યુ. 
 
અહી લોકો દ્વારા તેનો ખૂબ સત્કાર કરવામાં આવ્યા અને પૂછવામાં આવ્યુ કે આવુ ટેલેંટ અને અનુભવ તેણે ક્યાથી મેળવ્યો ?
 
કસમથી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. 
 
જ્યારે તે બોલ્યો.. 
 
પહેલા કાનપુરમાં ટેમ્પો ચલાવતો હતો...