શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (14:04 IST)

ગુજરાતી જોક્સ - છોકરા – તારું નામ શું છે ?

છોકરા – તારું નામ શું છે ?
છોકરી- મીના અને. 
 
તારું નામ શું છે ? 
 
છોકરા – કમીના. 
 
છોકરી- ચલ … હટ. 
 
આ પણ કોઈ નામ છે. 
 
છોકરા- મારી પાસે દસ મિનિટ બેસ પછી. 
 
તૂ પોતે મને એ જ નામથી બોલાવશે!!!!