મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (15:15 IST)

ગુજરાતી જોક્સ - મી ટૂ

અમિતાભે સાથી કલાકારોને બર્થડે પાર્ટીની સૂચના આપીને પૂછ્યુ કોણ કોણ આવશે. 
 
જીતેન્દ્ર - હુ આવી રહ્યો છુ 
ધર્મેન્દ્ર - હુ આવી રહ્યો છુ 
શક્તિ કપૂર - હુ પણ 
હેમા માલિની - હુ પણ 
રેખા - Me too