શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 24 નવેમ્બર 2018 (10:26 IST)

ગુજરાતી જોક્સ - પોલીસવાળો

પોલીસે ચાર રસ્તા પર ચેકિંગ કર્યુ. 
પોલીસવાળો - આ ભૂરી થેલીમા શુ છે 
પપ્પુ - બતાતે હૈ 
પોલીસે ફરી પુછ્યુ - અરે ક્યા હૈ ઈસમે 
પપ્પુ - બતાતે હૈ .. બતાતે હૈ 
પોલીસવાળો તેને જીપમાં લઈને પોલીસ સ્ટેશન ગયો 
બોમ્બની તપાસ કમિટી બોલાવાઈ 
જેવી જ બેગ ખોલી.. 
હવાલદાર - સાહેબ આમાં તો બતાશા છે.. 
પોલીસવાળો - સાલે ઉસમે બતાસે હૈ તો ઈટની દેર તક બોલા ક્યો નહી ?
પપ્પુ - ઈતની દેલ સે યહી તો બતા લહા થા.. તી ઈતમે બતાતે હૈ બતાતે હૈ... 
પોલીસવાળો બેહોશ