ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 25 નવેમ્બર 2018 (14:59 IST)

મજેદાર જોક્સ- જ્યારે છોકરીની લાગી 1 કરોડની લૉટરી

એક વાર એક છોકરીની 1 કરોડની લૉટરી નિકળી 
 
કંપનીએ વિચાર્યું- આ છોકરીને અચાનક જણાવાય તો તે ખુશીથી મરી શકે છે.. 
 
તેથી કંપનીએ એક વૃદ્ધ માણસને આ કામ સોંપ્યું અને કહ્યું, તે છોકરીને આ રીતે જણાવો કે તે ખુશીથી મરી ન જાય 
 
વૃદ્ધ માણસએ જઈને છોકરીથી કહ્યું- વિચારો જો.. 
 
તમને 1 કરોડની લોટરી લાગી તો તમે શું કરશો.. 
 
છોકરી બોલી- હું તમારાથી લગ્ન કરી લઈશ... જીવનવભર તમને પ્રેમ કરીશ અને આ જ નહી અડધો ઈનામ પણ તમને આપીશ.. 
 
પછી શું- આટલું સાંભળતા જ વૃદ્ધ માણસ ખુશીથી મરી ગયું...