1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes

ગુજરાતી જોક્સ - જોરદાર ટેલેંટ અને અનુભવ

Jokes In Gujarati
એકવાર અમેરિકામાં એક વિમાન ખરાબ હવામાનના કારણે 
ગોથા ખાવા  લાગ્યું વિમાનના પાયલેટ પોતાના બધા અનુભવ 
અને આવડરને લગાવી પર્વતો વચ્ચેથી બચતા બચાવતા 
આડા તિરછા કટ મારીને વિમાનને નચાવીને એરપોર્ટ પર ઉતાર્યું 
એરપોર્ટ પર લોકો દ્વારા તેનો ખૂબ સત્કાર કરવામાં આવ્યો 
તેને પૂછવામાં આવ્યું કે આવું જોરદાર ટેલેંટ અને અનુભવ તેને 
ક્યાંથી મેળવ્યો 
 
કસમથી આંખોમાં આંસુ આવી ગયા 
જ્યારે તે બોલ્યો 
પહેલા રાધનપુરથી ભાભર જીપ ચલાવતો હતો.. 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ-નોનવેજ જોકસ