શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 18 નવેમ્બર 2018 (08:23 IST)

ગુજરાતી જોક્સ - મારી સાથે લગ્ન

એક KG નો છોકરાએ છોકરીને પ્રપોજ કર્યું 
 
"મારી  સાથે લગ્ન કરીશ"??? 
 
છોકરી- ના!! 
 
છોકરો- કલી લે ન "પ્લીજ" હું તને 
 
ચોકલેટ આપીશ !!! 
 
છોકરી- એટલે ના પાડું છું કે 
 
મારી બીજા કોઈની સાથે કુરકુરેમાં વાત થઈ ગઈ  છે.