ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (18:01 IST)

આવું શા માટે- શા માટે માનીએ છે કે બીજાનો પેન, રૂમાલ અને ઘડીનો ઉપયોગ કરવું થઈ શકે છે નુકશાનદાયક

હમેશા મોટા -વડીલ કહે છે કે બીજાની આ વસ્તુઓ  ઉપયોગ નહી કરવી જોઈએ. ખાસ કરીને કોઈનો પેન, રૂમાલ કે પથારી વગેરે. વાસ્તુમાં પણ તેને લઈને ઘણા પ્રકારની વાત કહેવાય છે. માન્યતા છે કે બીજાની ઉપયોગ કરેલી આ વસ્તુઓ અમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. હકીકતમાં આ એક અંધવિશ્વાસ છે. બીજાની વસ્તુ ઉપયોગ ન કરવાના લઈને ઘણા બધા નિયમ અને નુકશાન જણાવ્યા છે. જે હમેશા બેડલક અને આર્થિક નુકશાનથી સંકળાયેલા હોય છે. હકીકતમાં આ સાચા છે કે બીજાના પેન, રૂમાલ વગેરે ઉપયોગ નહી કરવું જોઈએ પણ આ કોઈ અંધવિશ્વાસના કારણે નથી. 
 
તેના પાછળ ઉર્જા, ઓરા અને હેલ્થથી સંકળાયેલો વિજ્ઞાન છે. વાસ્તુમાં માન્યતા છે કે જ્યારે અમે કોઈ બીજાની ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ કરે છે તો તે માણસની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પણ તે વસ્તુથી અમારા સુધી આવે છે. જે અમારા ઓરાને બગાડી શકે છે. રૂમાલ અને પથારી જેવી વસ્તુઓ હઈજિનના કારણે ના પાડી છે. આ સીધા રોગોને એક થી બીજા સુધી પહોંચાડવાના કારણ હોય છે. નકારાત્મક ઉર્જાના કારણે અમારા વ્યકતિત્વ પર તે વાસ્તુમાં બીજાની આ 5 વસ્તુઓનો ઉપયોગની ના પાડી છે. 
 
1. પેન- ઘણી વાર અમે કોઈ કામ માટે બીજાનો પેન ઉધાર લઈએ છે પણ કાન થયા પછી તેને પરત કરવું ભૂલી જાય છે.
2. પથારી- વાસ્તુમાં કોઈ બીજા માણસની પથારી કે બેડ પર સોવું પણ વાસ્તુ દોષ ગણાય છે. આર્થિક પરેશાની આવે છે. 
3. રૂમાલ- બીજાથી રૂમાલ માંગીને ઉપયોગ કરવું પણ શુભ નથી. કોઈને ગિફ્ટ માં રૂમાલ લેવું કે આપવું પણ ન જોઈએ. 
4. ઘડી - વાસ્તુ મુજબ બીજાની ઘડિયાલ તમારી કાંડા પર નહી બાંધવી જોઈએ. આવું કહેવાય છે કે આવું કરવાથી જીવનમાં ઉંચાઈ પર નહી પહોંચી શકો છો. 
5. કપડા- કોઈ બીજાના કપડા પહેરવાથી પણ વાસ્તુમાં ના પાડી છે.