સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (16:18 IST)

JoKes -લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો.

એક માણસ લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો.
 
ઓફીસ બંધ હતી અને બહાર બોર્ડ લગાવ્યું હતું:
 
1 થી 3 વાગ્યા સુધી ઓફીસ બંધ રહેશે ત્યાં સુધીમાં તમે ફરી વખત વિચારી લો.