ગુજરાતી જોક્સ - ચીડાઈ જશે તે પત્ની અને શરમાઈ જશે તો સાળી

Last Modified મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (17:11 IST)
ટીચર- જો તારા લગ્ન થાય અને પત્ની અને સાળી બન્ને જોડિયા હોય તો તું
પત્નીને કેવી રીતે ઓળખીશ

વિદ્યાર્થી - એકદમ સરળ છે.

ટીચર - એ કેવી રીતે

વિદ્યાર્થી -હું બન્નેને ચીટીયો ભરીશ
ચીડાઈ જશે તે પત્ની અને શરમાઈ જશે તો સાળી


આ પણ વાંચો :