શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગુડબાય 09
Written By વેબ દુનિયા|

ધડાકાઓથી કંપી ઉઠ્યું પાકિસ્તાન

P.R
પાકિસ્તાન માટે આ વર્ષ ભયકંર ત્રાસદી ભરેલું રહ્યું. રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના પ્રમુખ શહેરોમાં 45 થી વધારે વિસ્ફોટ થયાં જેમાં 620 થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યાં.

પાકિસ્તાન માટે અંતિમ ત્રણ માસ સૌથી વધુ ખતરનાક રહ્યાં, અડધાથી વધુ ધડાકા અને આત્મઘાતી હુમલા ઓક્ટોબર માસ બાદ થયાં.