શનિવાર, 28 ડિસેમ્બર 2024
0

ઓબામાં રહ્યાં વર્ષના આઈકોન

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
0
1
આ વર્ષ શ્રીલંકા માટે ઘણુ સફળ રહ્યું. શ્રીલંકી સેનાએ તમિલ ટાઈગર વિદ્રોહીઓના પ્રમુખ વેલુપિલ્લઈ પ્રભાકરણને ઠાર કર્યો. આ સાથે જ તમિલ ઈલમ રાષ્ટ્ર માટે વર્ષોથી સંઘર્ષરત સંગઠન 'લિટ્ટે' નો જડમૂળથી સફાયો કરી નાખ્યો.
1
2
ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં જળવાયુ પરિવર્તન સમ્મેલનમાં કોઈ સમજૂતિ થઈ શકી નથી. આ વર્ષની વિશ્વ સમુદાય માટે સૌથી મોટી નિષ્ફળતા કહી જા શકતી હૈ. 193 દેશોના પ્રતિનિધિઓ સાથે જ દુનિયાના 100 થી વધારે દેશોના ટોચના નેતાઓ તેમાં શામેલ હતાં.
2
3

કરજઈની બીજી વખત તાજપોશી

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
વિવાદો વચ્ચે હામિદ કરજાઈ બીજી વખત પાંચ વર્ષ માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યાં. ચૂંટણી પંચે 2 નવેમ્બર 2009 ના રોજ તેમને પુનર્નિવાચિત જાહેર કર્યાં. 20 ઓગસ્ટના રોજ સંપન્ન થયેલા પ્રથમ ચરણના મતદાનમાં ગડબડીનો પણ આરોપ લાગ્યો.
3
4

ધડાકાઓથી કંપી ઉઠ્યું પાકિસ્તાન

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
પાકિસ્તાન માટે આ વર્ષ ભયકંર ત્રાસદી ભરેલું રહ્યું. રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના પ્રમુખ શહેરોમાં 45 થી વધારે વિસ્ફોટ થયાં જેમાં 620 થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યાં.
4
4
5
આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સ્વાઈન ફ્લૂ નામની બીમારીએ પગપેસરો કર્યો. ડુક્કરમાં જોવામાં આવતા આ રોગના વાયરસ ઈંફ્લૂએંજા એ (એચ1એન1) એ મનુષ્યોને પોતાની અડફેટે લઈ લીધા.
5
6

નોબલ પુરસ્કર !! ધિ ગ્રેટ જોક...

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
10 ઓક્ટોબરના રોજ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને શાંતિના નોબલ પુરસ્કાર માટે ચૂંટવામાં આવવાની જાહેરાત નોર્વેની પસંદગી સમિતિએ કરી તો તેના પર વિશેષજ્ઞોએ ઘણી તીખી પ્રતિક્રિયા આવી. લંડનના જોન બ્લોકે લખ્યું કે, આ તો મોટો જોક થઈ ગયો. ખુદ ઓબામા અને ...
6
7

એતિહાસિક પરિવર્તન

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
વર્ષની શરૂઆતમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગરમજોશી આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી. ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામાએ 20 જાન્યુઆરી 2009 ના રોજ વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદના સૌગંધ લીધા.
7
8
વર્ષ 2009 કોર્પોરેટ ઈતિહાસમાં સત્યમ 'મહાગોટાલા'ને માટે પણ યાદ કરાશે, જેણે વિશ્વભરમાં ભારતીય ઉદ્યોગ જગતની છબિ પર ધબ્બો લગાવ્યો. જાન્યુઆરીમાં બહાર આવેલ આ મહાગોટાળાની અસર આજે પણ પ્રવર્તી રહી છે. ઘણા આરોપ પત્ર દાખલ કરવામાં આવી ચૂક્યા છે. ગોટાળાના તાર ...
8
8