Gudi Padwa 2023- Hindu Nav Varsh 2081: અંગ્રેજી કેલેન્ડર મુજબ નવસંવત્સર એટલે કે હિંદુ નવું વર્ષ 9 એપ્રિલ , 2024 મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. આ દિવસે ચૈત્ર શુક્લ પ્રતિપદા રહેશે.આ દિવસે ચૈત્ર શુક્લ પ્રતિપદા રહેશે. આ દિવસે મરાઠી સમાજના લોકો તેને ગુડી પડવો કહે છે. તે દરેક રાજ્યમાં અલગ-અલગ...