બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (14:40 IST)

કોંગ્રેસે વધુ ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ

આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે પોતાની 34 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પોતાની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર ઉત્તરથી સી.જે. ચાવડા તો બાપુનગર બેઠક ઉપરથી હિંમતસિંહ પટેલેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ મનપસંદ ઉમેદવારોને ટિકિટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે તો પસંદગીના ઉમેદવારોને ટિકિટ ન આપતા કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસમાં ભડકો થયો છે.  

કોંગ્રેસે વધુ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    ચાણસ્મા – રઘુ દેસાઈ
    ઈડર – મણીલાલ વાઘેલા
    થરાદ – ડી.ડી. રાજપૂત
    રાધનપુર – અલ્પેશ ઝાલા
    વિરમગામ – લાખા ભરવાડ
    દીયોદર – શિવભાઈ ભુરિયા
    ગાંધીનગર ઉત્તર – સી.જે. ચાવડા
    બાપુનગર હિંમતસિંહ પટેલ
    અસારવા – કનુભાઈ મકવાણા
    જમાલપુર – ઈમરાન ખેડાવાલા
    વટવા – વિપીન પટેલ
    ધોળકા – અશ્વીન રાઠોડ
    ઝાલોદ – ભાવેશ કટારા
    માંજલપુર – ચીરાગ ઝવેરી
    સિદ્ધપુરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોર