મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (11:56 IST)

મોદીના ગુજરાતમાં આગમન ટાણે જ ભાજપાએ યાદી જાહેર કરી

મોદીના ગુજરાતમાં આગમન ટાણે જ ભાજપે પોતાના બાકીના ઉમેદવારોની ટિકીટો જાહેર કરી દીધી હતી. જેમાં ભાજપે આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય તેજશ્રીબેન પટેલને ટિકીટ આપી હતી તો ભાજપના જુના અને જાણીતા નેતા જયનારાયણ વ્યાસને પણ ટિકીટ આપી હતી. 
ભાજપની 34 ઉમેદવારોની યાદી જાહેર 
12. પાલનપુર- લાલજીભાઈ પ્રજાપતિ
13. ડિસા- શશીકાન્તભાઈ પંડ્ય
16. રાધનપુર લવિંગજી ઠાકોર 
19. સિધ્ધપુર- જયનારાયણ વ્યાસ 
22. વિસનગર- ઋષિકેશ પટેલ 
23. બેચરાજી- રજની સોમાભાઈપટેલ 
32. બાયડ- અદેસિંહ માનસિંહ ચૌહાણ 
35. ગાંધીનગર દક્ષિણ- શંભુજી ચેલાજી ઠાકોર 
36. ગાંધીનગર ઉત્તર- અશોકભાઈ પટેલ 
38. કલોલ- અતુલ પટેલ 
39. વિરમગામ- ડો. તેજશ્રીબેન ડી. પટેલ 
40. સાણંદ- કનુભાઈ કરમશીભાઈ મકવાણા 
41. ઘાટલોડિયા- ભુપેન્દ્ર પટેલ 
42. વેજલપુર - કિશોર ચૌહાણ 
44. એલિસબ્રિજ - રાકેશ શાહ 
45. નારણપુરા- કૌશિક પટેલ 
49. બાપુનગર - જગરૂપસિંહ રાજપુત 
50. અમરાઈવાડી- એચ.એસ પટેલ 
51. દરિયાપુર- ભરતભાઈ બારોટ 
53. મણિનગર - સુરેશભાઈ પટેલ 
54. દાણિલીમડા- જીતુ વાઘેલા 
55. સાબરમતી - અરવિંદભાઈ પટેલ 
56. અસારવા - પ્રદીપભાઈ પરમાર 
109. બોરસદ- રમણભાઈ ભીખાભાઈ સોલંકી 
112. આણંદ- યોગેશભાઈ પટેલ (બાપજી) 
113. પેટલાદ- સી.ડી. પટેલ 
118. મહુધા- ભરતસિંહ રાયસિંહ પરમાર 
120. કપડવંજ- કનુભાઈ ભુલાભાઈ ડાભી 
122. લુણાવાડા- જુવાનસિંહ લાલસિંહ ચૌહાણ 
131. લીમખેડા- શૈલેષભાઈ સુમનભાઈ ભાભોર 
136. વાઘોડિયા- મધુભાઈ શ્રીવાસ્ત 
137. છોટાઉદેપુર- જશુભાઈ રાઠવા 
142. સયાજીગંજ - જીતુભાઈ સુખડિયા 
143. અકોટા- સીમાબેન મોહિલે