શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 14 નવેમ્બર 2022 (12:15 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ગુજરાતમાં ઓવેસીથી વધારે ભાજપાને પસંદ કરે છે મુસલમાન, AAp - કાંગ્રેસનુ શું સ્થિતિ

gujarat election
ગુજરાત વિધાનસભા ચૂંટણી ખૂબ પાસે જ છે. ભારતીય જનતા પાર્ટી અને કાંગ્રેસના વચ્ચે રાજકીય ઉથલપાથલનું પરિણામ શું આવશે તે તો 8મી ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે. અત્યારે સર્વે એજંસીઓ જનતાનો મૂડ જાણવામાં લાગી છે. ગુજરાતની 182 સીટમાંથે 117 પર 10 ટકાથી વધારે મુસ્લિમ વોટર્સ છે. ત્યરે મુસલમાન વોટર્સ ચૂંટણી પરિણામ માટે મહત્વના છે.સર્વથી આ ખબર લગાવવાની કોશિશ કરી છે કે કયાં પક્ષને મુસ્લિમ મત આપી શકે?
 
 
સર્વેના પરિણામ ચોંકાવનારા છે. અત્યાર સુધી મુસલમાનના વોટ પર આશરે 80 ટકા સુધી કબ્જો કરી રહી કાંગ્રેસને ખૂબ નુકશાન થતો જોવાઈ રહ્યો છે. આપ અને અસુદ્દીન ઓવેસીની એઆઈએમઆઈએમની એંટ્રીએ મુકાબલાને રોચક બનાવી દીધો છે. સર્વેમાં કાંગ્રેસને 47 ટકા મુસલમાનના વોટ મળવાની ભવિષ્યવાણી કરી છે. તો બીજા નંબર પર આપ રહી શકે છે. પહેલીવાર ગુજરતામાં બધા સીટ પર લડી રહી અરવિંદ કેજરીવાલની આગેવાની વાળી પાર્ટી આપને 25 ટકા મુસ્લિમ વોટ મળવાનો અંદાજો લગાવી રહ્યા છે.  
 
ઓવેસીથી આગળ ભાજપા 
સર્વેમાં એક વધુ રોચક વાત સામે આવી છે કે ભાજપા આશરે 19 ટકા મુસલમાન વોટ આપી શકે છે. તેનાથી પણ મોટી વાત આ છે કે પોતે મુસલમાનને સૌથી મોટા પેરોકાર કહેતા ઓવેસીને વધુ સફળતા મળતી નથી જોવાઈ રહી છે. આશરે ત્રણ ડઝન સીટ પર ચૂંટણી લડી રહી એઆઈએમઆઈએમને 9 ટકા મુસલમાન મત આપી શકે છે. 
 
ઓવેસી કેટલુ મોટુ ફેક્ટર 
સર્વેમાં આ પણ પૂછાયુ કે ગુજરાતમાં ઓવેસીને કેટલો મોટુ ફેક્ટર માનીએ છે. 44 ટકા લોકોએ કહ્યુ કે તે ખૂબ મોટુ ફેક્ટર સિદ્ધ થશે. તેમજ 25 ટકા લોકોએ કહ્યુ કે ઓછુ મોટુ ફેક્ટર થશે. તેમજ 31 ટકા લોકોએ કહ્યુ કે તે ઓવેસીને ગુજરાતમાં કોઈ ફેક્ટર નથી માનતા. 
(Edited BY- Monica Sahu)