શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022
0

કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે રિક્ષાચાલક ભાજપની ટોપી પહેરીને મોદીની સભામાં આવ્યો

શુક્રવાર,સપ્ટેમ્બર 30, 2022
0
1
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ તમામ પાસાઓને ધ્યાને રાખી રણનીતિ સાથે આગળ વધી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા પડકારો અને સમીકરણો ગુજરાતના રાજકારણ માટે અલગ સાબીત થઈ રહ્યા છે. ત્યારે લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણુંક માટે તખ્તો ...
1
2
ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણીપંચની ટીમે તૈયારીઓની સમીક્ષા કરી હતી.
2
3
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના 29 ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. જેમાંથી એક ઉમેદવાર સતત ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીએ અસારવા બેઠક પરથી જે.જે. મેવાડાને ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર ...
3
4
કોંગ્રેસ આજે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં યાત્રા કાઢશે.પક્ષે તેનું નામ 'ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્રાર' રાખ્યું છે. નવરાત્રિને ધ્યાનમાં રાખીને આ યાત્રાને આ નામ આપવામાં આવ્યું છે. આ યાત્રા આખો દિવસ ચાલશે. જે રાજકોટ શહેરથી શરૂ થશે અને જૂનાગઢ ...
4
4
5
ગુજરાત સરકાર પ્રજાના કામ કરે છે કે નહીં, તેનું ઉદાહરણ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જોવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારના કાચાં રસ્તા, તૂટેલા રસ્તાનું સમારકામ કરાવી પાકા રસ્તાઓ બનાવવા જોબ નંબર ના ફાળવાતા હોવાની માંગ સાથે બાયડના કોંગી ધારાસભ્ય જશુ પટેલ ...
5
6
ગુજરાત વિધસનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત માં મતદારને પ્રભાવિત કરવા વિવિધ રણનીતિ ઘડવામાં આવી રહી છે. મતદાર સુધી પહોંચવા વિવિધ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપ વિવિધ 5 ઝોનમાં ગુજરાત ગૌરવ યાત્રાની તૈયારી ...
6
7
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આગામી થોડા દિવસોમાં જ જાહેર થવાની છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોમાં પ્રચારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી.
7
8
ગુજરાતમાં આ વખતે વહેલી ચૂંટણી યોજાઈ શકે છે. આવું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું કહેવું છે. આણંદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. જેને લઈને ગુજરાતમાં નવેમ્બર સુધીમાં જ ચૂંટણી પતી જાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
8
8
9
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં નવા પક્ષ સાથે ચૂંટણી મેદાને ઉતારવાની તૈયારી બતાવી છે. ત્યારે તે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે શંકરસિંહ વાઘેલા મુલાકાત કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ...
9
10
રાજસ્થાનની રાજનીતિ એક નવા મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી ચાલી રહી છે. તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે હાઈકમાન્ડની પસંદગી સચિન પાયલોટ છે, પરંતુ પાયલટના નામને લઈને ગેહલોત જૂથમાં ભારે ...
10
11
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે.
11
12
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઇકાલે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. ગઈકાલ સાંજે ...
12
13
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ત્રણ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. આ ત્રણ ઉમેદવારોમાં એક હિન્દુ ઉમેદવાર પણ છે. ઓવૈસીએ દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી કૌશિકા બેન પરમાર નામની મહિલાને તેમના પક્ષના ઉમેદવાર તરીકે ...
13
14
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી કોઈ પ્રકારની કચાશ છોડવા નથી માગતી, અને એટલે જ અણીના સમયે રાઘવ ચઢ્ઢાને સહ-પ્રભારી બનાવ્યા છે. તેઓ સંદીપ પાઠક સાથે મળીને રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માટે પ્રયાસ કરશે.
14
15
જેસલમેરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) આપેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલાવાના છે. ગેહલોતે રાજ્યના નેતૃત્વને લઈને નવી પેઢીને તક આપવાનું નિવેદન આપ્યું છે. જેસલમેરમાં મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતે કહ્યું કે ...
15
16
1967થી બોરસદમાં કૉંગ્રેસ અવિરતપણે જીતતી આવી છે ખેડા જિલ્લાની મહુધા બેઠક પરથી કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવી છે, ભાજપ કે જનતાદળ અહીં ક્યારેય ખાતું ખોલાવી શક્યા નથી બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પર પણ કૉંગ્રેસ સિવાય કોઈ બીજી પાર્ટી જીતી શકી નથી, અલબત્ત, ...
16
17
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના રાજકારણના એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રમાં આંટાફેરા વધ્યા છે. આજે રાજકોટ જિલ્લા અને શહેરની બેઠકો પર દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા ...
17
18
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ જ સિલસિલામાં પીએમ નરેન્દ્ર મોદી પણ સુરત આવી રહ્યા છે. આગામી 29મી સપ્ટેમ્બરે PM મોદી સુરતના લિંબાયત આવી રહ્યા છે. અહીં PMના કાર્યક્રમને લઈને સમિતિની રચના કરવામાં ...
18
19
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ જંપ લાવી રહી છે. ત્યારે વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, આમ આદમી ...
19