રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (17:45 IST)

Gujarat Election Result 2022 Live: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ : પક્ષવાર સ્થિતિ

gujarat election
કુલ સીટો - 182 
બહુમત માટે જરૂરી - 92 
 
 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ : પક્ષવાર સ્થિતિ 
પાર્ટી  જીત  કુલ 
  ભાજપા  156   156 (+57)
   કોંગ્રેસ   17     17 (-60)
  આપ 05      5 (+5)
  અન્ય  04       4 (-2)
ગુજરાતની 182 બેઠકો માટે વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થવા જઈ રહ્યા છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 92 બેઠકોની જરૂર પડશે. એક્ઝિટ પોલમાં ભાજપને એકતરફી બહુમતી મળતી જોવા મળી રહી છે. જો કે વાસ્તવિકતા પરિણામ બાદ જ જાણ થશે.  8 ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી અમે તમને જણાવીશું કે કઈ પાર્ટીને કેટલી સીટો મળી રહી છે અને કોણ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.  ગુજરાત ચૂંટણી પરિણામના દરેક અપડેટ જાણવા માટે વેબદુનિયા ગુજરાતી જોતા રહો.