શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (15:16 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ભાજપની જોરદાર જીત, ગાંધીનગરમાં ગરબા કરીને ઉજવણી કરી

alpesh thakore
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જોરદાર જીત તરફ આગળ વધી રહ્યું છે. આ પછી બીજેપી કાર્યકર્તાઓએ દરેક જગ્યાએ ઉજવણી શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહિલા કાર્યકરો નાચ-ગાન કરીને ઉજવણી કરી રહી છે. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, ભાજપ 182માંથી 152 બેઠકો પર આગળ છે.
ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીએ ગુજરાતની ચૂંટણીમાં સફાયો કરતાં ઉજવણી

ગુજરાતમાં કાંગ્રેસની સૌથી ખરાબ હારના 5 મુખ્ય કારણ