સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : બુધવાર, 4 ઑક્ટોબર 2023 (18:00 IST)

Kamakhya Devi Mandir: પ્રસિદ્ધ શક્તિપીઠ કામાખ્યા મંદિરનો ગુપ્ત રહસ્ય શા માટે 3 દિવસ સુધી બંધ રહે છે મંદિરના દ્વાર

Kamakhya Shakti Peeth: હિંદુ ધર્મમાં 51 શક્તિપીઠ જેમાંથી એક કામાખ્યા મંદિરને બધા શક્તિપીઠ મહાપીઠ માનવામાં આવે છે. આ મંદિર ખૂબજ પ્રસિદ્ધ અને ચમત્કારી પણ ગણાય છે. માન્યતા છે કે કામાખ્યા મંદિર શક્તિપીઠ માતા સતીથી સંકળાયેલો છે. આ મંદિરમાં કરનારી બધી મનોકામના જરૂર પૂર્ણ થાય છે. જણાવીએ કે આ મંદિર અસમની રાજધાની દિસપુરથી 10 કિલોમીટર દૂર છે. સાથે જ આ મંદિર અધોરીએ અને તાંત્રિક ગઢ પણ ગણાય છે. 
 
મંદિરથી સંકળાયેલી રોચક વાતોં 
તમને જણાવીએ કે આ મંદિર દેવી દુર્ગા કે તેમના કોઈ પણ સ્વરૂપની મૂર્તિ નથી. હિંદુ ધર્મમાં માન્યતા છે કે અહીં કુંડ છે જે હમેશા ફૂલોથી ઢંકાયેલો રહે છે. આ પ્રદિદ્ધ મંદિરમાં મારાની યોનિની પૂજા કરાય છે અને આ કુંડથી હમેશા જળ નિકળે છે. આવો જાણીઈ મંદિરથી સંકળાયેલી રોચક તથ્ય 
 
કેવી રીતે થઈ શક્તિપીઠની ઉત્પત્તિ 
હિંદુ ધર્મ પુરાણના મુજબ માન્યતા છે કે આ શક્તિ પીઠની ઉત્પત્તિ ત્યારે થઈ જ્યારે દેવો ના દેવ મહાદેવનો માતા સતીના પ્રત્યે મોહ ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાન ચક્રથી માતા સતીના 51 ભાગ કર્યા હતા અને પૃથ્વી લોકમાં જ્યાં-જ્યાં ભાગ પડ્યા ત્યા માતાનુ એક શક્તિપીઠની ઉત્પત્તિ થઈ. આ રીતે જ્યાં માતાની યોનિ પડી તે શાનને કામાખ્યા શક્તિપીઠની ઉત્પત્તિ થઈ. અહીં વર્ષ ભર શ્રદ્ધાળુઓની ભીડ રહે છે પણ અહીં નવરાત્રીના નવ દિવસ મંદિરમાં પૂજાનો ખાસ મહત્વ છે. જેન કારણે અહીં લાખોની સંખ્યામાં ભીડ ઉમડે છે. 
 
નવરાત્રીમાં લાગે છે પ્રસિદ્ધ મેળો
કામાખ્યા શક્તિપીઠમાં દર વર્ષે અમ્બુબાચી મેળો લાગે છે જે દરમિયાન પાસમાં સ્થિત બ્રહ્મપુત્ર નદીનુ પાણી લાલ થઈ જાય છે. માન્યતા છે કે માતાને માસિક ધર્મ થવાના કારણે આવુ હોય છે. તે દરમિયાન માતાના દર્શન નથી થાય છે અને ત્રણ દિવસનો રજસ્વલા હોય છે કુંડ પર સફેદ રંગના પકડાથી ઢાંકવામાં આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે મંદિરના બારણા ખોલીએ છે તો સફેદ કાપડ લાલ રંગનો થઈ જાય છે જેને અમ્બવાચી વસ્ત્ર કહેવાય છે પછી આ વસ્ત્રને ભક્તોમાં પ્રસાદ સ્વરૂપ આપવામાં આવે છે.