1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતમાં ગોંડલ, રાજકોટ, અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (30-1- 09)


ગોંડલ :
ઘઊં-લોકવાન 200-249
ઘઊં-ટુકડા 204-269
બાજરી 146-233
મકાઈ 155-405
કપાસ 405-550
મગ 531-741
ચણા 371-505
વાલ 451-717
અડદ 336-576
મઠ 371-426
તુવેર 591-721
મગફળી-જીણી 400-596
મગફળી જાડી 405-498
સીંગદાણા-જાડા 500-600
સીંગદાણા-ફાડા 441-512
એરંડા 460-764
તલ 991-1166
મેથી 466-535
જીરૂં 1101-2066


અમદાવાદ:
બટાકા 55-80
ડુંગળી 200-240
ડુંગળી કાઠ્યાવાડી 100-150
રીંગણ 120-250
રવૈયા 100-300
કોબિઝ 40-80
ફૂલાવર 50-120
ટામેટા 50-80
દૂધી 20-60
લિંબુ 40-130
લીલા મરચા 60-160
મેથી 40-120
ધાણા 40-100


રાજકોટ :
બી.ટી. કપાસ 450-555
ઘઉ લોકવાન 212-245
ઘઉ ટુકડા 215-254
જુવાર 180-230
બાજરી 160-185
તુવેર 640- 685
ચણા 405-435
મગ 550-650
વાલદેશી 500-550
વાલ પાપડી 550-600
ચોળા 450-530
મેથી 400-440
સીંગદાણા 600-625
એરંડા 411-460
તલ 1096-1200
જીરૂ 1650-2050