બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (14:09 IST)

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી

bahuchar mata
બહુચર માં ની આરતી Maa Bahuchar Aarti Lyrics
 
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી.. ૧
બાળા સ્વરૂપે તારો વાસ
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...૨
ખમ્મા ખમ્મા રે બહુચર માત માડી હું તો પ્રેમે ઉત્તારું તારી આરતી...૩
દરિયા જેવી માડી તારો મહિમા અપરંપાર તારો પાલન પકડે એનો પલમાં બેડો પાર..જ
તારા શરણ નો હું તો દાસ

 
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...૫
ખમ્મા ખમ્મા રે બહુચર માત 3
માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી...૬
નિર્ધન ને તું વૈભવ દેતી દેતી સુખ ભંડાર
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...૨