ચેહરા માટે પેક

વેબ દુનિયા|

N.D
સંતરાના 20 ગ્રામ સૂકા છાલટાં, 5 ગ્રામ સૂકા લીમડાના પાન અને તેને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણમાં 5 ગ્રામ ચંદન ચૂરણ અને લોટ મિક્સ કરો. આ મિશ્રણમા 5 મિલી બદામ તેલ અને એટલા જ પ્રમાણમાં તલનુ તેલ મિક્સ કરો. હવે આ લેપને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને સવારે પાણીથી ધોઈ નાખો. આ લેપને અઠવાડિયામાં ત્રણ ચાર વાર લગાવો.


આ પણ વાંચો :