શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 30 એપ્રિલ 2021 (07:17 IST)

ફટકડીથી ઢીળી ત્વચા થશે ટાઈટ જાણો આ બ્યૂટી ફાયદા

ત્વચાની સુંદરતા માટે અને સ્કિનને ટાઈટ કરવા માટે ફટકડી એક સરસ ઉપાય છે. ફટકડીથી ચેહરાની ત્વચા સાફ અને ગ્લોઈંગ થઈ જાય છે. 
ચેહરાની સ્કિન ટાઈટ કરવા માટે - ચેહરની સ્કિન ટાઈટ કરવા માટે પણ ફટકડીનો પ્રયોગ પ્રભાવકારી છે. આ માટે ગુલાબજળ મતલબ રોઝ વોટર સાથે ફટકડી તમારા ચેહરા પર લગાવશો તો ત્વચા ટાઈટ થાય 
છે. ધ્યાન રાખો કે ફટકડીનુ પાણી આંખોમાં ન જાય. 
 
 ત્વચાની સુંદરતા માટે - ચેહરાને ફટકડીની મદદથી ઘોવાથી કે સ્કિન પર ફટકડીનો લેપ લગાવીને ધોવાથી સ્કિન સ્વચ્છ થાય છે. તેના નિયમિત પ્રયોગથી સ્કિનના બધા દાગ ધબ્બા મટી જાય છે અને ત્વચામાં 
નિખાર આવે છે. 
 
ડાઘ દૂર થાય છે- ઈજા કે ઘાના નિશાન પર ફટકડી પાણી સાથે ઘસવાથી ડાઘ દૂર થાય છે.