શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (09:31 IST)

ફેસ પર બ્લીચિંગ અને ગ્લોઈંગનો કામ કરે છે ટમેટાનો આ જેલ ફેસ પેક

ઉનાડામાં હમેશા અમારી સ્કિન તડકાના કારણે ડ્રાએ અને ટેનિંગ થવા લાગે છે ખાસ કરીને અમારા ચેહરાની સ્કિન તેમજ જો એક વાર ત્વચામાં ટેનિંગ આવી જાય તો તેને રિમૂવ કરવું ખૂબ મુશ્કેલ છે. તેથી જો તમે ઈચ્છો તો તમે ઘરે બેસીને જ ટમેટાથી તમારી સ્કિઅની ટેનિંગને રિમૂવ કરી શકો છો. ટમેટાને કઈ રીતે તમારી સ્કિન પર ઉપયોગ કરવુ છે તો આવો જાણીએ તેના વિશે 
ટમેટા ત્વચા માટે કેટલુ ફાયદાકારી હોય છે. આ બધા જાણે છે તેમજ જો તમે તેને ટેનિંગ રિમૂવ કરવા માટે ઉપયોગ કરો છો તો તમે ઘરે જ તેનો જેલ તૈયાર કરી શકો છો. આ જેલ તમારી ટેનિંગ દૂર કરવામાં ખૂબ મદદ કરશે. 
ઘરે જ આ રીતે બનાવો ટમેટાથી જેલ 
સામગ્રી 
2 ચમચી ટમેટાનો પાઉડર 
4 ચમચી એલોવેરા જેલ 
4-5 ડ્રાપ લેમન એસેંશિયલ ઑયલ 
3-4 ડ્રાપ ટ્રી-ટ્રી ઑયલ 
1 વિટામિન ઈ કેપ્સૂલ 
વિધિ
સૌથી પહેલા એલોવેરા જેલમાં ટમેટાંનુ પાઉડર નાખો. તે પછી આ મિશ્રણમાં ટ્રી-ટ્રી ઑયલ, લેમન એસેંશિયલ ઑયલ અને વિટામિન ઈ મિક્સ કરો. સારી રીતે મિક્સ કર્યા પછી તમારો ટમેટો જેલ બનીને તૈયાર છે. 
 
ફેસ પર આ રીતે લગાડો ટમેટા જેલ 
સૌથી પહેલા ચહેરાને સારી રીતે વૉશ કરી લો. હવે તમે તમારા આંગળીમાં ટ્મેટાનો જેલ લો અને ચહેરા પર સર્કુલર મોશનમાં આંગળીઓ ફેરવતા લગાવો. ચેહરાની 2 મિનિટ સુધી મસાજ કરવી. આવુ કરવાથી સ્કિન પર બ્લ્ડ સર્કુલેશન પણ સારું હોય છે. હવે 10-15 મિનિટ માટે જેલને ચેહરા પર લગાવી મૂકી દો. તે પછી ચેહરાને નાર્મલ પાણીથી સાફ કરી લો. આ જેલને ચહેરા પર અઠવાડિયામાં 3 વાર જરૂર લગાડવું. 
જાણો ટમેટા જેલના બ્યૂટી બેનિફિટસ 
-સ્કિન પર ટમેટા લગાવવાથી ડેડ સ્કિન રિમૂવ થાય છે. 
- સ્કિન પોર્સનો સાઈજ ઓછા થાય છે. 
- ત્વચાને ગ્લોઈંગ બનાવે છ 
- સ્કિનમાં કસાવ આવે છે. 
- સ્કિનને સૉફ્ટ અને સ્મૂદ બનાવે છે. 
- ટમેટામાં બ્લીચિંગ પ્રાપર્ટીજ હોય છે જે ટેનિંગ દૂર કરવાની સાથે ડાર્ક સ્પૉટસને પણ દૂર કરે છે.