સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 24 મે 2021 (13:26 IST)

નૌતપા શું હોય છે શું તેમાં ગર્મી વધી જાય છે જાણો

દરવર્ષે ગરમી ઋતુમાં નૌતપા શરૂ હોય છે. આ વખતે નૌતપા 25 મેથી શરૂ થઈ રહ્યો છે. કહીએ છે કે નૌતપામાં ધરતી પર ગરમી વધી જાય છે. નૌતપા હમેશા હિન્દુ મહીનામાં જ આવે છે. નૌતપા શું છે અને શા 
માટે તેમાં ગરમી વધી જાય છે. આવો જાણીએ આ સંબંધમાં ટૂંક જાણકારી. 
 
નૌતપા શું છે- સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં 15 દિવસો માટે આવે છે. તે 15 દિવસોના પહેલા નવ દિવસ સૌથી વધારે ગર્મી હોય છે તેના શરૂઆતી નવ દિવસ્ને નૌતપાના નામથી ઓળખાય છે. જો આ નવ દિવસમાં 
 
કોઈ પણ પ્રકારથી વર્ષા ન હોય અને ન ઠંડી હવા ચાલે તો આ માનવુ છે કે આવનાર દિવસોમાં સારા વરસાદ થશે.  
 
આવુ શા માટે હોય છે - સૂર્ય 12 રાશિઓ 27 નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. જ્યોતિષ અનુસાર સૂર્ય કુંડળીમાં જે પણ ગ્રહની સાથે બેસે છે તો તેના પ્રભાવ અસ્ત કરી નાખે છે. રોહિણી નક્ષત્રના અધિપતિ ગ્રહ ચંદ્રમા હોય 
 
છે. આવુ જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો તે ચંદ્રની શીતળતાના પ્રભાવ પૂર્ણત: સમાપ્ત કરીને તાપ વધારી નાખે છે. એટલે પૃથ્વીને શીતળતા નથી મળતી આ કારણે તાપ વધારે વધી જાય છે.
 
નૌતપા દરમિયાન સૂર્યના લાંબા  કિરણો સીધી પૃથ્વી પર પડે છે. જેના કારણે તાપ વધવા માંડે છે.આ વધારે તાપના કારણે મેદાની ક્ષેત્રોમાં નિમ્ન દબાણનો ક્ષેત્ર બને છે જે સમુદ્રની મોજાંને આકર્ષિત કરે છે. આ 
 
કારણે ઘણી જગ્યાઓ પર ઠંડી, તોફાન અને વરસાદ જેવા શકયતા પણ હોય છે. માત્ર આ દરમિયાન હવાઓ ભલે જ ચાલે પણ વરસાદ ન થવી જોઈએ તો પછી વરસાદનો સિસ્ટમ સારું બની જાય છે. જેમ કહીએ 
 
છે ના કે સારી રીતે રંધાયેલા ભોજન જ સ્વાદ આપે છે તેમજ આ રીતે હોય છે.