શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 21 મે 2021 (11:35 IST)

Black Fungs- અનિયંત્રિત ડાયબિટીજથી પીડિત દર્દીઓમાં કોરોનાથી રિકવરી પછી બ્લેક ફંગસનો ખતરો વધારે

કોરોનાથી રિકવરી પછી અનિયંત્રિત ડાયબિટીજથી પીડિત દર્દીઓમાં દર્દીઓમાં બ્કેક ફંગસનો ખતરો વધારે છે. એવા દર્દીઓને અલર્ટ રહેવાની જરૂર છે. બ્લેક ફંગસ એટલે મ્યુકરમાઈકોસિસ એવા દર્દીઓમાં જોવાઈ 
રહ્યુ છે જેને રોગોથી લડવાની ક્ષમતા ઓછી છે. ડાયબિટીક કંટ્રોલ નહી કરી શકી રહ્યા છે તો આ રોગનો ખતરો વધારે છે. 
 
બ્લેક ફંગસના કણ હવા અને માટીમાં રહે છે. શ્વાસથી પ્રદૂષિત હવાથી આ શરીરમાં પહોંચે છે. કોરોના દર્દી જેને સ્ટીરિયડ આપી રહ્યુ છે તે તેના હાઈ રિસ્કમાં છે. તેની સારવાર માઈક્રોબાયાલાજિસ્ટ, ENT સ્પેશલિસ્ટ, ઑપ્થેલેમોલિજિસ્ટ અને ડાયબિટોલૉજિસ્ટની મદદથી કરી શકાય છે. 
 
શું છે બ્લેક ફંગસ 
આ એક એક ફંગલ ડિસીજ છે. જે મ્યુકરમાયોસિસ નામના ફંગસથી હોય છે. આ મોટા ભાગે તે લોકોને હોય છે જેને પહેલાથી કોઈ રોગ હોય કે તે એવી મેડિસિન લઈ રહ્યા છો તો ઈમ્યુનિટીને ઓછુ કરે કે શરીરને બીજા રોગોથી લડવાની શક્તિને ઓછુ કરે છે. 
 
આ શરીરમાં કેવી રીતે પહોંચે છે? 
વાતાવરણમાં રહેલ મોટાભાગના ફંગસ શ્વાસથી અમારા શરીરમાં પહોંચે છે. જો શરીરમાં કોઈ પ્રકારની ઈજા છે કે શરીરમાં બળી ગયુ બ્છે તો ત્યાંથી પણ આ ઈંફેક્શન શરીરમાં ફેલી શકે છે. જો શરૂઆતમાં જ તેની ખબર ન પડે તો આંખની રોશની જઈ શકે છે કે પછી શરીરના જે ભાગમાં આ ફંગસ ફેલે છે. તે ભાગ સડી શકે છે. 
 
બ્લેક ફંગસ ક્યાં હોય છે? 
આ ફંગસ વાતાવરણમાં ક્યાં પણ રહી શકે છે. ખાસ કરીને ધરતી અને સડતા ઑર્ગેનિક મેટર્સમાં. જેમ પાંદડાઓ, સડતી લાકડીઓ અને કમ્પોસ્ટ ખાતરમાં આ હોય છે. 
 
તેના લક્ષણ શું છે 
શરીરના જે ભાગમાં ઈંફેક્શન છે, તેના પર આ રોગના લક્ષણ નિર્ભર કરે છે. ચહેરાના એક બાજુ સોજા આવું, માથાનો દુખાવો, નાક બંદ થવી, ઉલ્ટી થવી, તાવ આવવો, ચેસ્ટ પેન થવુ, સાઈનસ કંજેશન, મોઢાના ઉપરના ભાગ કે નાકમાં કાળા ઘેરા થવા. જે ખૂબ તીવ્રતાથી ગંભીર થઈ જાય છે.
 
આ ઈંફેક્શન કયાં લોકોને હોય છે? 
આ તે લોકોને હોય છે જે ફાયબિટીક છે, જેને કેંસર છે, જેને આર્ગન ટ્રાંસપ્લાંટ થયુ હોય, જે લાંબા સમયથી સ્ટેરૉયડ યૂજ કરી રહ્યા હોય, જેને કોઈ સ્કિન ઈંજરી હોય, પ્રીમેચ્યોર બેબીને પણ આ થઈ શકે છે. જે લોકોને કોરોના થઈ રહ્યો છે, તેના પણ ઈમ્યુન સિસ્ટમ નબળુ થઈ જાય છે. જો કોઈ હાઈ ડાયબિટીજ  દર્દીને કોરોના થઈ જાય છે. તો તેમનો ઈમ્યુન સિસ્ટમ વધારે નબળુ થઈ જાય છે. આવા લોકોને બ્લેક ફંગસ 
 
ઈંફેક્શન ફેલવાની શકયતા વધારે થઈ જાય છે. 
આ ફંગસ કેટલુ ખતરનાક છે. 
આ ફંગસ એક થી બીજા દર્દીમાં નહી ફેલે છે પણ આ કેટલું  ખતરનાક છે તેનો અંદાજો તેનાથી લગાવી શકાય છે કે તેના 54% દર્દીઓની મોત થઈ જાય છે. આ ફંગસ જે ક્ષેત્રમાં ડેવલપ હોય છે તેને ખત્મ કરી 
નાખે છે. સમય પર સારવાર થતા પર તેનાથી બચી શકાય છે. 
તેનાથી કેવી રીતે બચવું 
કંસ્ટ્રકશન સાઈટ અને ડ્સ્ટ વાળા વિસ્તારોમાં ન જવું, ગાર્ડનિંગ કે ખેતી કરતા સમયે ફુલ સ્લીવસથી ગ્લવ્સ પહેરવું, માસ્ક પહેરવું, તે જગ્યાઓ પર જવાથી બચવું, જ્યાં પાણીનો લીકેજ હોય, જ્યાં ડ્રેનેજનો પાણી 
એકત્ર હોય. જેને કોરોના થઈ ગયુ છે, તેને પૉઝિટિવ અપ્રોચ રાખવો જોઈએ. કોરોના ઠીક થયા પછી પણ રેગુલર ચેકઅપ કરાવતા રહો. જો ફંગસના કોઈ પણ લક્ષણ જોવાય તો તરત ડાક્ટરમી પાસે જવુ જોઈએ. 
તેનાથી આ ફંગસ શરૂઆતમાં જ પકડમાં આવી જાશે અને તેનો સમય પર સારવાર થઈ શકશે.