1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
  4. eating these 8 things glow your skin in winter

શિયાળામાં ખાશો આ 8 વસ્તુ તો તમારી બેજાન ત્વચા ચમકી ઉઠશે

શિયાળામાં ત્વચાની સંભાળ
શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જવી એ સામાન્ય સમસ્યા છે.  તેનાથી બચવા માટે તમે અનેક પ્રકારના ક્રીમ કે મોશ્ચરાઈજર લગાવો છો પણ ફક્ત ક્રીમ અને મોશ્ચરાઈઝર લગાવવાથી જ કામ નહી ચાલે.. જો શિયાળામાં તમે તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હોય તો તમારે એવી કેટલીક વસ્તુઓ પણ ખાવી પડશે જેનાથી તમારી ત્વચાને અંદરથી ભરપૂર પોષણ મળે.. આવો જાણીએ શિયાળામાં ત્વચાની ચમક માટે શુ ખાવુ જોઈએ 
 
આગળનો લેખ
શિયાળમાં રહેવું છે હેલ્ધી તો ખાવ જામફળ