શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (12:25 IST)

ઠંડુ નહી ગરમ પાણી પીવો.. થશે આ 14 ફાયદા - Health Tips

ગરમ પાણી પીવો
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ ગરમ પાણીના ફાયદા વિશે.. કહેવાય છે કે જળ એ જ જીવન છે અને જો કે તે જ સત્ય છે. જીવવા માટે પાણી પીવું કેટલું આવશ્યક છે તે સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે.  અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે.  ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક  આજે આપણે વાત ગરમ પાણીની કરીશું. જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગૂણોની ખાણ છે. ગરમ પાણી પીવાથી શરીરના કેટલાય રોગો દૂર થઈ શકે છે. તો આજે જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા -