શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (18:08 IST)

Face Wash mistakes- ચેહરો ઘોતી વખતે ભૂલથી પણ ન કરવી આ 6 ભૂલોં

કેટલાક લોકો એવા હોય છે જે આખું દિવસમાં ઘણી વાર ચેહરો ધોય છે, તેમજ કેટલાક એવા જ હોય છે જે સ્નાન સિવાય એક વાર પણ ચેહરા ધોવામાં આળસ કરે છે. તમે કેવા પણ હોય પણ જો તમને ચેહરાની સ્કીનની કેર કરો છો તો ઓછામાં ઓછા યોગ્ય રીતે ચેહરા ધોવું તો આવું જ જોઈએ. 
આવો જાણીએ કે ચેહરા ધોવાનો યોગ્ય તરીકો શું છે અને તેને ધોતા સમયે કઈ ભૂલ તમને નહી કરવી જોઈએ. 
 
1. ઘણા લોકો ચેહરા ધોવા માટે બહુ ગર્મ પાણીનો ઉપયોગ કરે છે. આવું કરવાથી તમારી સ્કિન સૂખી અને કરચલીઓ જલ્દી આવી શકે છે. તમને હમેશા હૂંફાણા કે ઠંડા પાણીથી જ ચેહરા ધોવા જોઈએ. 
 
2. ઘણા લોકો જ્યાં જે સાબું મળી જાય તેનાથી જ ચેહરા ધોઈ લે છે. કોઈ પણ સાબુ લગાવવું તમારી ત્વચા માટે નુકશાનદાયક થઈ શકે છે. તમને તમારી સ્કિન મુજબ યોગ્ય સાબું કે ફેશવૉશનો ઉપયોગ કરવું જોઈએ. 
 
3. ઘણા લોકો જ્યારે બહારથી પરત આવે છે ત્યારે પણ ચેહરા નહી ધોતા, ન સૂતા પહેલા ધુએ. આવું કરવું ખોટું છે કારણકે તમારા ચેહરા પર દિવસભરની ગંદગી અને ધૂળ જમી રહે છે. અને જો તેન ન ધોવાય તો આ ત્વચાના રોમ છિદ્ર બંદ કરી નાખે છે. 
 
4. જ્યારે પણ તમે ચેહરા પર સ્ક્રબ કે ક્રીમ લગાવી રહ્યા છો ત્યારે તમને માલિશ કરતા આંગળી ઉપરની તરફ ધુમાવવી જોઈએ. નીચેની તરફ ધુમાવતા માલિશ કરવાથી ત્વચ લટકવા લાગે છે. 
 
5. તમે છોકરા છો કે છોકરી  અઠવાડિયામા એક વાર  ત્વચાને સ્ક્રબ જરૂર કરવું.
 
6. ચેહરા ધોયા પછી તેને ટૉવેલથી ઘસીને ન લૂંછવું. પણ હળવા થાપ આપીને  લૂંછવું.