1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
  4. gujarati beauty tips - Aloe vera gel

Gujarati Beauty Tips-એલોવેરા ના બ્યૂટી ફાયદા

gujarati beauty tips - Aloe vera gel
એલોવેરા જેલ- એલોવેરા કોશિકાઓને ઉત્તેજિત કરે , જે કોલોજન અને એલોસ્ટિનને વધારે છે. ત્યાં જ તેમાં રહેલ પ્રોટીન ત્વચાને ફર્મ અને લોચદાર રાખે છે. તે સિવાય માથાની કરચલીઓ મટાવવા માટે એલોવેરાની મોટી લેયર કરચલીઓ પર લગાવો. પછી સૂક્યા બાદ તેને ધોઈ લો. 
આગળનો લેખ
Yoga Day- ડિપ્રેશનથી બચવા માટે Yoga કરવું