રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (07:46 IST)

Rainy Seasonમાં પણ સુંદરતાને સુરક્ષિત રાખો

માનસૂન આવી ગયું છે. વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો  અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને આ મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો પણ સામનો કરવું પડે છે. 
 
આ ઋતુમાં સુરક્ષિત મેકઅપ કરવું બહુ જરૂરી છે નહી તો ભેજના કારણે સ્કિન  પ્રાબ્લેમમાં અને ખરતા વાળની સમસ્યા વધી જાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો. 
hair
હેયર કેયર ટિપ્સ 
* વાળમાં સ્પ્રે, જેલનો પ્રયોગ ન કરવું. 
* વરસાદમાં વાળ પલળી જાય તો તરત શૈંપૂ કરીને તેને સારી રીતે સૂકાવો. 
* સતત વાળમાં તેલ ન લગાવું. અઠવાડિયામાં એક વાર ઑયલિંગ કરી સારી રીતે માથું ધોઈ લો. 
* વાળને વાર વાર ન પલાડવું. કારણકે આ મૌસમમાં વાળની જડ ભેજના કારણે નબળી થઈ જાય છે. જો આ ભીના રહેશે તો તૂટશે. 
 
rain સ્કિન કેયર ટિપ્સ 
* ઓછામાં ઓછા 8 થી 10 ગિલાસ પાણી જરૂર પીવું. આ મૌસમમાં આ તમારા સ્વાસ્થયની સાથે ચમકદાર સ્કિન માટે પણ બહુ બેસ્ટ ઉપાય છે. 
* દિવસમાં બે વાર ફેશવૉશથી ચેહરા ધોવું. 
* આ મૌસમમાં તમારું ચેહરો માશ્ચરાઈજર કરવું ન ભૂલવું. આ ચેહરાને વધારે તેલ અને ખીલ વગેરેથી દૂર રાખે છે. 
* અઠવાડિયામાં બે વાર ચેહરાને સ્ક્રબની મદદથી સાફ કરો. તેનાથી પોર્સમાં રહેલી ગંદગી સાફ થઈ જાય છે. અને અકિનને પૂરી ઑક્સીજન મળે છે. 
* તળેલું ભોજન કે બહારના ખાવાથી પરહેજ કરવું આ પણ સ્કિન પર પિંપલ્સના કારણ બને છે.