1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (09:04 IST)

Monsoon Beauty Tips- ઓઈલી સ્કિન માટે આ ટીપ્સ

ઓઈલી સ્કિનવાળા લોકો વરસાદની ઋતુમાં એક આખા લીંબુનો રસ લો. તેમાં બે ચમચી ચણાનો લોટ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આને કારણે ચહેરા પર તેલની સમસ્યા નહીં રહે અને ભેજને કારણે ચહેરો ચીકણો નહીં થાય.