મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : સોમવાર, 2 ઑગસ્ટ 2021 (19:56 IST)

નાર્મલ ડિલીવરી માટે મહિલાઓને કરવી જોઈએ આ 5 એક્સરસાઈઝ આ છે એક્સપર્ટની સલાહ

Exercises for Normal Delivery:  મા બનવુ દરેક છોકરીનો સપનાથી ઓછુ નથી એક મહિલાને માતા બનવા માટે શારીરિક હોય કે માનસિક ઘણા પ્રકારના ફેરફારથી થઈને પસાર થવુ પડે છે. 
 
આ દરમિયાન એક સવાલ મોટા ભાગે મહિલાઓ પોતાનાથી પૂછે છે કે શુ તેમની થનારી ડિલીવરી નાર્મલ થશે કે પછી સિઝેરિયન. જો તમારા મનમાં પણ આ પ્રકારના સવાલ આવે છે તો તમારી પરેશાનીને દૂર 
કરતા તમને જણાવીએ છે 5 એવી એક્સસાઈઝ જે નાર્મલ ડિલીવરી કરવામાં તમારી ખૂબ મદદ કરી શકે છે.  
પોષણ વિશેષજ્ઞ અને યોગ પ્રશિક્ષક કહે છે કે નાર્મલ ડિલીવરી માટે આ એક્સરસાઈઝના સિવાય ગર્ભવતી મહિલાઓને પ્રેગ્નેંસીના દરમિયાન તમારા સ્વસ્થ ભોજન, તનાવ મુક્ત લાઈફસ્ટાઈલ અને ખૂબ પાણી 
પીવાની ટેવ તમારા દરરોજની ટેવમાં શામેલ કરવી જોઈએ. આ બધી વસ્તુઓ સામાન્ય પ્રસવમાં મદદ કરે છે. પણ તે આ પણ સલાહ આપે છે કે ગર્ભાવસ્થાના દરમિયાન કોઈ પણ નવુ રૂટીન શરૂ કરવાથી પહેલા 
 
તમારા ડાક્ટરની સલાહ જરૂરે લેવી. આ બધી એક્સરસાઈઝ પણ કોઈ યોગ અને ટ્રેનરના માર્ગદર્શનમાં જ કરવું. 
 
ડીપે સ્ક્વટ્સ
ડીપ સ્ક્વેટ્સ એક્સરસાઈઝ પેલ્વિક ફ્લોરની માંસપેશીઓને આરામ અને લાંબા કરવામાં અને પેરિનેમને ફેલાવવામાં મદદ કરે છે. તેને કરવાથી પહેલા તમારા ફિજિયોથેરેપિસ્ટથી આ વિશે જરૂર વાત કરવી કે 
તમને કેટલીવાર અને કેટલા ડીપ સ્કવેટ્સ કરવા જોઈએ. 
 
બટરફ્લાઈ એક્સસાઈઝ 
એવી કોઈ પણ એક્સસાઈઝ જે મહિલાને પેલ્વિક ક્ષેત્રને ખોલવાના કામ કરે છે. નાર્મ ડિલીવરી માટે સારી હોય છે. બટરફ્લાઈ એક્સસાઈઝ એવી જ એક એક્સરસાઈઝ છે. જે પેલ્વિકને ખોલવાની સાથે-સાથે પીઠ અને જાંઘ સાથે આસપાસની માંસપેશીઓમાં લચીલો અને તાકાત આપે છે. 

કીગલ એક્સરસાઈઝ 
કીગલ એક્સરસાઈઝ નાર્મલ ડિલીવરીમાં ખૂબ મદદ કરે છે. એકસરસાઈઝ પેલ્વિક ફ્લોર માંસપેશીઓને સક્રિય કરવાની સાથે તેણે મજબૂત પણ બનાવે છે. જેનાથી નાર્મલ ડિલીવરીમાં સરળતા થઈ જાય છે. 
 
પગે ચાલવું 
પ્રેગ્નેંસી દરમિયાન વૉકિંગથી શરીરને ઘણા લાભ મળે છે. કહેવાય છે કે આ સમયે જો કોઈ મહિલા વધારે થી વધારે પગે ચાલે છે તો બાળકને ગર્ભાશયના નીચેના ભાગમાં જવામાં મદદ મળે છે. પગે ચાલવુ નાર્મલ ડિલીવરીને સરળ કરવામાં મદદગાર છે.
 
ઘરનુ કામ 
પ્રેગ્નેંસી દરમિયાન હમેશા ઘરના વડીલ મહિલાઓને ઘરના કામ પોતે કરવાની સલાહ આપે છે. આ કામોમાં ઘરની સાફ-સફાઈ, ઝાડૂ પોતુ જેવા કામ શામેલ હોય છે. આ પ્રકારના કામ કરતા રહેવાથી શરીર સુસ્ત નહી પડે અને નાર્મલ ડિલીવરી માટે તૈયાર હોય છે. પણ તેનો અર્થ આ નહી કે તમે આ કામને કરતા સમયે પોતાને થકાવી લેવું. તમારાથી જેટલુ હોય માત્ર તેટલુ જ કામ કરવું.