સંબંધિત સમાચાર
- Holika Dahan 2024 - હોળી દહન દરમિયાન ભદ્રાકાળ, 3 કલાક પછી સુધી શુભ કાર્ય વર્જિત, જાણો જ્યોતિષ મુજબ શુ રહેશે સાચુ મુહૂર્ત
- Holika Dahan 2024: આ લોકોએ ભૂલથી પણ ન જોવુ જોઈએ હોલિકા દહન, ભવિષ્યમાં થશે પરેશાની
- Holika Dahan 2024 Upay: હોલિકા દહનમાં પધરાવી દેજો આ વસ્તુ, જીવન રહેશે ખુશીઓથી ભરપૂર
- Happy Holi Dhuleti 2024 Wishes - તમારા પ્રિયજનો અને મિત્રોને મોકલો હોળીના આ શુભકામના સંદેશ
- Lunar Eclipse: 100 વર્ષ બાદ હોળી પર લાગશે ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં કેટલી થશે તેની અસર ?
Holi 2024: હોળી પછી ચેહરા પર લગાવો આ વસ્તુ, સ્કિન રહેશે હેલ્દી
એલોવેરા જેલ લગાવો
એલોવેરા જેલ દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરે છે. આ જેલ સ્કિન માટે કોઈ વરદાનથી ઓછુ નથી. હોળીના રંગના કારણે સ્કિન ડ્રાઈ થઈ જાય છે. ત્યારે હોળી પછી તમારા ચેહરા પર એલોવેરા જેલના ઉપૌઓગ કરવું એલોવેરા જેલ લગાવવાથી સ્કિન માશ્ચરાઈજ રહેશે અને રંગ પણ જલ્દી દૂર થશે. તેથી તમારા સ્કિન કેયરમાં જરૂર શામેલ કરવું.
નારિયેળ તેલ લગાવો
નેચરલ ઑયલ સ્કિન માટે ફાયદાકારી હોય છે. હોળીના રંગને હટાવવા અને સ્કિનને હેલ્દી રાખવા માટે નારિયેળ કે બદામના તેલથી ચેહરાની મસાજ કરવી. આ તેલ તમારી સ્કિનને સ્મૂથ બનાવવા ની સાથે સાથે રંગને હટાવવામાં પણ મદદ કરશે.
ફેસ માસ્ક આવશે કામ
ત્વચા પર ફેસ માસ્કનો ઉપયોગ થાય છે. ત્વચાના પ્રકાર પ્રમાણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. હોળીના રંગોથી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે ફેસ માસ્ક લગાવો. પપૈયા અને મધથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ પણ ફાયદાકારક રહેશે.